Current Affairs” Quiz – 2020″ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ ના સીડનહામ ગ્રંથાલય દ્વારા વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા નાગરિકોના સામાન્ય જ્ઞાન માં વૃદ્ધિ થાય અને સાંપ્રત બનતી ઘટનાઓથી માહિતગાર થાય એ હેતુ થી ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે.

1. આ ઓનલાઇન ક્વિઝમાં કોઇ પણ વ્યક્તિ એક જ વખત ભાગ લઇ શકશે
2. અહિં કુલ 20 પ્રશ્નો આપવામાં આવેલા છે.
3. દરેક પ્રશ્નના 5 ગુણ છે.
4. દરેક પ્રશ્નનો જવાબ આપવો ફરજીયાત છે.
5. 40% થી વધારે ગુણ પ્રાપ્ત કરનાર તમામ સ્પર્ધકને ઇ-પ્રમાણપત્ર આપવામાં આવશે.
6. દિવસના 100 પ્રમાણપત્રોની મર્યાદા હોઇ ફોર્મ સબમિટ ન થાય તો બીજા દિવસે પ્રયત્ન કરશો.

https://forms.gle/3ghmyNdiBKQpbjy36

સંયોજક,
ડૉ.સંદિપ એસ. પટેલ,
ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ

આચાર્ય,
શ્રી. એસ.જી. દેસાઈ,
ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ