રાષ્ટ્રીય શાયર” શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણી ભાગ નિમીતે તા. ૨૭/૦૮/૨૦૨૧ તથા ૨૮/૦૮/૨૦૨૧ ના  રોજ    વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાં ઝવેરચંદ મેઘાણી દ્વારા અને મેઘાણી પર પ્રકાશિત  પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામા આવેલ હતુ જેમાં કોલેજના સર્વે અધ્યાપક્શ્રીઓ, વિદ્યાર્થીઓ તથા કર્મચારીશ્રીઓ  ઉત્સાહભેર ભાગ લીધો હતો.