વિશ્વ યોગ દિવસ ઉજવણીના ભાગ નિમીતે તા. ૧૪/૦૬/૨૦૬ થી ૨૧/૦૬/૨૦૧૫૬ આપની કોલેજમાં યોગ તાલીમનુ આયોજન કરવામા આવેલ છે. જેથી નક્કિ કરેલ સમય અને સ્થળ પર સવેઁ અધ્યાપકો, વિધાથીઁઓ તથા ક્મઁચારીઓને હાજર રહેવા જાણ કરવમાં આવે છે.