વિદ્યાર્થીઓમાં વાંચન પ્રવુત્તિને પ્રોત્સહન મળે તે હેતુસર લાયબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરનાર સાયન્સ તેમજ આર્ટ્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીને વર્ષ 2023-24 માટે “બેસ્ટ લાયબ્રેરી યુઝરથી” SHUBHAM M BHADANI (T.Y., DRAMA, Roll No. 02) – આર્ટસ વિદ્યાશાખા, SHAIKH SHANA ABDULKADAR (F.Y. B.Sc., Roll No. 172)- સાયન્સ વિદ્યાશાખા, તેમજ સૌથી વધુ ઈ-બુક્સ અને ઈજર્નલ્સ નો ઉપયોગ કરનાર SOLANKI KANISHK BHANUBHAI (S.Y. B.Sc., Roll No. 294) વિદ્યાર્થીને સન્માનિત કરવામા આવ્યા. આચાર્યશ્રી તથા ગ્રંથાલય સમિતિના સભ્યો દ્વારા વિધયાઁથીઓને પ્રમાણપત્ર તથા પુસ્તક અપર્ણ કયાઁ.