તારીખ ૦૬/૦૪/૨૦૨૪ ના રોજ ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાં નવા નિમણુક થયેલ તથા બદલીથી હાજર થયેલ અધ્યાપકશ્રીઓને N-LIST ના આઈ ડી અને પાસવર્ડ આપવામાં આવ્યા તેમજ તમામને NLIST ઉપયોગ અંગેની ટ્રેનીગ આપવામાં આવી