મુનશી પ્રેમચંદની જન્મ જયંતી ઉજવણીના ભાગ નિમીતે તા. ૩૧ જુલાઈ ૨૦૧૯ (બુધવાર) ના રોજ હિન્દી વિભાગ તથા સિડાનહામ લાયબ્રેરીના સયુક્ત ઉપક્રમે લાયબ્રેરીમાં પ્રેમચંદ વિશેના વિવિધ પુસ્તકોનું પ્રદર્શનનું આયોજન કરવામા આવેલ છે.

આ સંદર્ભે પ્રેમચંદની વાર્તાઓના અનુવાદ ( હિન્દીમાંથી ગુજરાતી) ની સ્પર્ધાનું પણ આયોજન  કરેલ છે. ભાગ લેવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓએ હિન્દી વિભાગમાં નામ નોધાવી જવા.

રસ ધરાવતા તમામ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને પ્રેમચંદની જન્મ જયંતી નિમિતે હાજર રહેવા હાર્દિક નિમંત્રણ છે.

 

તારીખ: ૩૧/૦૭/૨૦૧૯

સ્થળ: સીડનહામ લાયબ્રેરી

સમય: બપોરે ૧૨:૦૦ કલાકે