VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

“સ્વદેશી વિચારથી આચાર સુધી” પુસ્તક પ્રદર્શન અને ચર્ચા કાર્યક્રમ

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૫મા જન્મદિન નિમિત્તે આયોજિત “અમૃતપર્વ: સ્વદેશી થી વિકસિત ભારત” અંતર્ગત “સ્વદેશી વિચારથી આચાર સુધી” વિષય પર તા. 30/09/2025, મંગળવારના રોજ વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય, ગુજરાત કોલેજ ખાતે સવારના 12:00 થી સાંજના 4:00 કલાક સુધી પુસ્તક પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત કોલેજના અધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક […]