VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

Book Exhibition and Lecture on the Life and Teachings of Swami Vivekananda on the Occasion of His Birth Anniversary on 12/01/2026

વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય તથા સપ્તધારાની સમુદાયિક સેવા ધારાના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત તા. ૧૨/૦૧/૨૦૨૬, સોમવારના રોજ વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય ખાતે સ્વામી વિવેકાનંદજીના જીવન, વિચારો અને દર્શન પર આધારિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પ્રદર્શન સવારે ૧૧:૩૦ કલાકથી બપોરે ૦૪:૩૦ કલાક સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું. […]