VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

Tree Plantation Programme_25 June 2026

વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા તા. ૨૫ જૂન, ૨૦૨૬ના રોજ કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ આદરણીય પ્રિન્સિપાલશ્રી ડૉ. પંકજ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને સવારે ૧૧:૦૦ કલાકે શરૂ થયો હતો અને બપોરે ૧૨:૩૦ કલાકે પૂર્ણ થયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર વૃક્ષારોપણ પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ વૃક્ષોના જતન અને સંવર્ધન પ્રત્યે […]