રાષ્ટ્રીય શાયર” શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઉજવણી ભાગ નિમીતે તા. 01/09/2023 ના  રોજ   વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાં ઝવેરચંદ મેઘાણી દ્વારા અને મેઘાણી પર પ્રકાશિત  પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામા આવેલ હતુ તેમજ એમ-૫ ખાતે ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો દ્વારા મેઘાણીની વિવિધ કૃતિઓ વેશે વ્યાખ્યાન તથા ગીતસંગીત સાથે સાહિત્યિક પ્રસ્તુતિ કરવામાં આવી. જેમાં કોલેજના ગુજરાતી વિભાગના તમામા વિદ્યાર્થીઓ તથા અન્ય વિભાગના સર્વે અધ્યાપક્શ્રીઓ, વિદ્યાર્થીઓ તથા કર્મચારીશ્રીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.