સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ બાવળા ખાતે નવી કોલેજ માટે ગ્રંથાલય પુસ્તક ખરીદી અર્થે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ એજન્સીઓ (હિમાંશુ બૂક કપની અને પાર્શ્વ પ્રકાશન) દ્વારા સિડનહામ લાયબ્રેરી ખાતે તારીખ ૨૭/૦૩/૨૦૧૮ ના રોજ ૧૧:૩૦ થી ૩:૦૦ કલાક સુધી પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કોલેજના તમામ અધ્યક્શ્રી તથા અધ્યાપક્શ્રીઓ ઉત્સાહ પૂર્વક રસ દાખવી પુસ્તક પસંદગીની પ્રકિયા કરી હતી