વિશ્વ મહાપુરૂષ સ્વામી વિવેકનંદની ૧૬૨મી જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તારીખ ૧૨-૦૧-૨૦૪૩, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન આધારિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.