વિદ્યાર્થીઓમાં વાંચન પ્રવુત્તિને પ્રોત્સહન મળે તે હેતુસર લાયબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરનાર સાયન્સ તેમજ આર્ટ્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીને બેસ્ટ લાયબ્રેરી યુઝર એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અન્વયે નીચેના બે વિદ્યાર્થીઓને વાર્ષિક ઇનામવિતરણ (૦૪ માર્ચ, ૨૦૨૦) ના દિવસે લાયબ્રેરી યુઝરનું પ્રમાણપત્ર તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  1. SOLANKI PINKIBEN VIKRAMBHAI (T.Y.BSc, Roll No. 388) – સાયન્સ વિદ્યાશાખા
  2. DUMATER JAY JAYESHBHAI (F.Y. DRAMA, Roll No. 03)- આર્ટસ વિદ્યાશાખા