ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની આર્ટ્સ તેમજ સાયન્સ વિદ્યાશાખા માંથી સૌથી વધુ પુસ્તકો ઇસ્સુ કરાવતા સ્ટુડન્ટ ને બેસ્ટ લાયબ્રેરી યુઝર એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અન્વયે નીચેના બે વિદ્યાર્થીઓને વાર્ષિક ઇનામવિતરણ (૧૭ માર્ચ, ૨૦૧૭) ના દિવસે લાયબ્રેરી યુઝરનું પ્રમાણપત્ર તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  • બથવાર વિપુલ પ્રેમજીભાઈ (Y.BSc, Roll No. 201) – સાયન્સ વિદ્યાશાખા
  • દોમડા વિષ્ણુભાઈ માંડણભાઇ (T.Y. B.A., Roll No. 60) – આર્ટસ વિદ્યાશાખા

DSC_0003 DSC_0017DSC_0110 DSC_0111