ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ

સિડનહામ લાયબ્રેરી   

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી

તા. ૧૩/૦૧/૨૦૨૦

વિશ્વ મહાપુરૂષ સ્વામી વિવેકનંદ ની ૧૫૭મી જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તારીખ ૧૧-૦૧-૨૦૨૦, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની સિડનહામ લાયબ્રેરી દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન આધારિત ક્વિઝ સ્પર્ધા તથા પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ. પુસ્તક પ્રદર્શનમાં કુલ ૨૪૭ જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ક્વિઝ સ્પર્ધામાં કુલ ૫૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાં બી.એસ.સી સેમ.-૪ ના વિદ્યાર્થી પરમાર સુનીતકુમાર વી, રોલ નંબર-૩૨૦ એ પ્રથમ સ્થાન મેળવેલ તથા બાકોટીયા કિંજલબેન એસ., બી.એસ.સી સેમ.-૨ની વિદ્યાર્થીનીએ દ્વિતીય સ્થાન મેળવેલ હતું.