મુંશી પ્રેમચંદની જન્મ જયંતી ઉજવણીના ભાગ નિમીતે તા. ૨૩/૦૮/૨૦૨૩ ને બુધવારના રોજ બપોરે ૧૧:૪૫ થી ૦૨:00 ક્લાકે મેઈન બિલ્ડીંગ રૂમ નંબર-૫ ખાતે પ્રેમચંદના જીવન પર એક ટેલી ફિલ્મ અને કફન કહાનીનું નાટ્ય રૂપાંતર બતાવવામાં આવ્યું . ત્યારબાદ વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય ખાતે બપોરે ૪:૩૦ કલાક સુધી મુંશી પ્રેમચંદ દ્વારા અને તેમના પર પ્રકાશિત પ્રદર્શનનું આયોજન કરવામા આવ્યું . એમ. એ. અને બી. એ. હિન્દી વિષયના દરેક વિદ્યાર્થીઓ તથા રસ ધરાવતા સર્વે અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ
ઉત્સાહભેર ભાગ લીધો હતો.