૧૨ ઓગસ્ટ ૨૦૨૧ “નેશનલ લાઈબ્રેરીયન ડે” ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ ના વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા નાગરિકોના સામાન્ય જ્ઞાન માં વૃદ્ધિ થાય અને સાંપ્રત બનતી ઘટનાઓથી માહિતગાર થાય એ હેતુ થી ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે.

  1. આ ઓનલાઇન ક્વિઝમાં કોઇ પણ વ્યક્તિ એક જ વખત ભાગ લઇ શકશે
  2. અહિં કુલ 20 પ્રશ્નો આપવામાં આવેલા છે.
  3. દરેક પ્રશ્નના 5 ગુણ છે.
  4. દરેક પ્રશ્નનો જવાબ આપવો ફરજીયાત છે.
  5. 40% થી વધારે ગુણ પ્રાપ્ત કરનાર તમામ સ્પર્ધકને ઇ-પ્રમાણપત્ર આપવામાં આવશે.
  6. દિવસના 100 પ્રમાણપત્રોની મર્યાદા હોઇ ફોર્મ સબમિટ ન થાય તો બીજા દિવસે પ્રયત્ન કરશો.

લીંક: https://forms.gle/8wp5j5Bg3zNh8TAx8

સંયોજક,
ડૉ.સંદિપ એસ. પટેલ,
ગ્રંથપાલ,
ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ

આચાર્ય,
પ્રા. આર.એચ.પટેલ,
ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ