શાહિદ વીર વિનોદ કિનારાવાલા પુસ્તકાલય, ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા ૦૯/૦૨/૨૦૨૩ ના ​​રોજ "M.Sc, વિદ્યાર્થીઓ તથા નવા જોડાયેલ અધ્યાપકશ્રીઓ માટે  
એક દિવસનો N-LIST અવેરનેસ પ્રોગ્રામ યોજન કરવામાં આવ્યો. વર્કશોપનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો ઈલેક્ટ્રોનિક સંસાધનોના મહત્તમ ઉપયોગ માટે તાલીમ આપવાનો હતો.