VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

Author Interaction Session (22/02/2017)

ગુજરાત વિનયન અને વિજ્ઞાન કોલેજ, અમદાવાદના સિડનહામ ગ્રંથાલય અને ‘રીડિંગ અને મૂવી કલબ’ (રુસા)ના સંયુક્ત ઉપક્રમે તા. 22/2/2017 ના રોજ ‘Author Interaction Session’ કાર્યક્રમમાં 45 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા જાણીતા ઉદ્યોગપતિ, ગુજરાતી વાર્તાકાર અને ગુજરાત કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી રાહુલભાઈ શુક્લ સર્જનકેફિયત અને વાર્તાપઠન માટે ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રી 98% એરોપ્લેનમાં જે કંપનીની પ્રોડક્ટ હોય […]