VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

Best Library User Award 2018-19

વિદ્યાર્થીઓમાં વાંચન પ્રવુત્તિને પ્રોત્સહન મળે તે હેતુસર લાયબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરનાર સાયન્સ તેમજ આર્ટ્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીને બેસ્ટ લાયબ્રેરી યુઝર એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અન્વયે નીચેના બે વિદ્યાર્થીઓને વાર્ષિક ઇનામવિતરણ (૧૨ માર્ચ, ૨૦૧૯) ના દિવસે લાયબ્રેરી યુઝરનું પ્રમાણપત્ર તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1. PATEL GYANGAURAV VINODPRASAD (T.Y.BSc, Roll No. 366) […]

Voter awareness programme 22 March 2019

The voters awareness programme was organized on 22nd March 2019 at Sydenham Library, Gujarat Arts & Science College to create the awareness about the right to vote among the youngsters.  Gave live demonstration of EVM & VVPAT Machine.  More than 150 students actively participated in the campaign.