Library Orientation for B.Sc. First Year Students-13/09/2023

Orientation towards Library was conducted for newly admitted students on 13th September , 2023 for B.Sc. at main building, sardar Vallabhbhai Patel Hall , Gujarat arts and science college. Library Orientation for the Batch 2023, make them Introduce with Library Resources, Services, Activities & Basic Library & search Skill. It helps them to familiarize with […]
ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી પર પુસ્તક પ્રદર્શન અને શબ્દાંજલિ..01/09/2023

રાષ્ટ્રીય શાયર” શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઉજવણી ભાગ નિમીતે તા. 01/09/2023 ના રોજ વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાં ઝવેરચંદ મેઘાણી દ્વારા અને મેઘાણી પર પ્રકાશિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામા આવેલ હતુ તેમજ એમ-૫ ખાતે ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો દ્વારા મેઘાણીની વિવિધ કૃતિઓ વેશે વ્યાખ્યાન તથા ગીતસંગીત સાથે સાહિત્યિક પ્રસ્તુતિ કરવામાં આવી. જેમાં કોલેજના […]