VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

Book Display and Quiz on “The Life and Legacy of Mahatma Gandhi”

મહાત્મા ગાંધીજીની જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તા. ૦૧/૧૦/૨૦૨૪  ને મંગળવારના રોજ વીર શહિદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાંપુસ્તક પ્રદર્શન તથા ગાંધીજીના જીવનના વિવિધ પાસાઓ, તત્વજ્ઞાન, અને સામાજિક સુધારા માટેના પ્રયત્નો પર આધારિત ક્વિઝ નું આયોજન કરવામા આવેલ હતું જેમાં કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ ભાગ લીધેલ હતો. 1. આ ઓનલાઇન ક્વિઝમાં કોઇ પણ વ્યક્તિ એક જ વખત […]