VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

Book Display and Quiz on “The Life and Legacy of Mahatma Gandhi”

By

gasclibrary

/

October 4, 2024

મહાત્મા ગાંધીજીની જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તા. ૦૧/૧૦/૨૦૨૪  ને મંગળવારના રોજ વીર શહિદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાંપુસ્તક પ્રદર્શન તથા ગાંધીજીના જીવનના વિવિધ પાસાઓ, તત્વજ્ઞાન, અને સામાજિક સુધારા માટેના પ્રયત્નો પર આધારિત ક્વિઝ નું આયોજન કરવામા આવેલ હતું જેમાં કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ ભાગ લીધેલ હતો.

1. આ ઓનલાઇન ક્વિઝમાં કોઇ પણ વ્યક્તિ એક જ વખત ભાગ લઇ શકશે
2. અહિં કુલ 20 પ્રશ્નો આપવામાં આવેલા છે.
3. દરેક પ્રશ્નના 5  ગુણ છે.
4. દરેક પ્રશ્નનો જવાબ આપવો ફરજીયાત છે.
5. 40% થી વધારે ગુણ પ્રાપ્ત કરનાર તમામ સ્પર્ધકને ઇ-પ્રમાણપત્ર આપવામાં આવશે.
6. દિવસના 100 પ્રમાણપત્રોની મર્યાદા હોઇ ફોર્મ સબમિટ ન થાય તો બીજા દિવસે પ્રયત્ન કરશો.

Quiz Link:   https://forms.gle/mBgme32nqxQBcBKz8