One Nation One Subscription Notice

આથી કોલેજના તમામ અધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનુ કે ભારત સરકાર દ્વારા ૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ એક નવી કેન્દ્રીય યોજના વન નેશન વન સબસ્ક્રિપ્શન (ONOS)ને અમલમાં મુકવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંચાલિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 30 થી વધુ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્રકાશકો દ્વારા પ્રકાશિત તમામ સંશોધન સામયિકો વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંશોધકો માટે […]
સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી 13/01/2025

વિશ્વ મહાપુરૂષ સ્વામી વિવેકનંદની ૧૬૨મી જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તારીખ 13-01-2025, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયદ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન આધારિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.