VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

Instructions for Accessing ONOS e-Journals – Students

પ્રિય વિદ્યાર્થી મિત્રો, ભારત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ One Nation One Subscription (ONOS) અંતર્ગત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્રકાશકો દ્વારા પ્રકાશિત 13,136 થી વધુ ઈ-જર્નલ્સનો એક્સેસ આપણી કોલેજને મળેલ છે. આ એક્સેસ SEM-3 અને SEM-5 ના તમામ વિદ્યાર્થીઓ માટે User ID અને પાસવર્ડ ક્રિએટ કરેલ છે. દરેક વિદ્યાર્થીને Email પર noreply-inf1@mail.inflibnet.ac.in થી Email મળેલ હશે. જેના પ્રથમ […]