VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

Book Exhibition on the Occasion of Umashankar Joshi’s Birth Anniversary

ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદના વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા તા. 21 જુલાઈ, 2026ના રોજ મહાન ગુજરાતી સાહિત્યકાર, જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા તથા ગુજરાત કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે વિશેષ પુસ્તક પ્રદર્શન (Book Display)નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિનો વિકાસ કરવો, ગુજરાતી સાહિત્યના અમૂલ્ય વારસાથી પરિચિત […]