VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

Educational Visit of Postgraduate Students of the Department of Sociology, Gujarat University, to the Library of Gujarat Arts and Science College, Ahmedabad

તારીખ: ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬સ્થળ: ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના અનુસ્નાતક (PG) વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદના ગ્રંથાલયની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ગ્રંથાલયના અસરકારક ઉપયોગ, માહિતી શોધવાની પદ્ધતિઓ તેમજ શૈક્ષણિક અને સંશોધન કાર્ય માટે ઉપલબ્ધ વિવિધ માહિતી સ્રોતોનો પરિચય કરાવવાનો હતો. મુલાકાત […]