પ્રિય વિદ્યાર્થી મિત્રો,

ભારત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ One Nation One Subscription (ONOS) અંતર્ગત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્રકાશકો દ્વારા પ્રકાશિત 13,136 થી વધુ ઈ-જર્નલ્સનો એક્સેસ આપણી કોલેજને મળેલ છે. આ એક્સેસ SEM-3 અને SEM-5 ના તમામ વિદ્યાર્થીઓ માટે User ID અને પાસવર્ડ ક્રિએટ કરેલ છે. દરેક વિદ્યાર્થીને Email પર noreply-inf1@mail.inflibnet.ac.in થી Email મળેલ હશે. જેના પ્રથમ લોગિન માટેની સ્ટેપ્સ નીચે મુજબ છે.

1. ONOS User ID અને One Time Password

  • દરેક વિદ્યાર્થીને Email પર noreply-inf1@mail.inflibnet.ac.in થી Email મળેલ હશે.
  • Email ટાઈટલ: “ONOS User Login Details”
  • Email માં મળશે:
    • Username: તમારો ઈમેલ
    • Password: One Time Password (OTP)

નોંધ: આ OTP ફક્ત પ્રથમ વખત login માટે વપરાશે.


2. પ્રારંભિક એક્ટિવેશન

  1. વેબસાઈટ ખોલો: https://onos.gov.in/ums/user-activate
  2. Email અને OTP દાખલ કરો.
  3. New Password set કરો.
  4. Password confirm કરીને submit કરો.

નોંધ: નવો password ઓછામાં ઓછું 8 અક્ષરોનો હોવો જોઈએ.


3. Login કરવા માટે

  1. વેબસાઈટ ખોલો: https://onos.gov.in
  2. LOGIN -> USER LOGIN પર ક્લિક કરો.
  3. State માં GUJARAT સિલેક્ટ કરો.
  4. Institute Name માં Gujarat Arts & Science College સિલેક્ટ કરો.
  5. User ID અને Password દાખલ કરીને Login કરો.

4. ટેકનિકલ સહાય

  • જો કોઈ વિદ્યાર્થીઓને User ID નથી મળ્યા અથવા Access માં સમસ્યા આવે તો College Library ( Veer Shahid Vinod Kinariwala Pustakalay માં ) સંપર્ક કરો:

Librarian

Gujarat Arts and Science College

Ahmedabad