ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ ની વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા તારીખ ૨૧/૦૨/૨૦૨૩ ના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે પુસ્તક પ્રદશૅન કરવામાં આવ્યું જેમાં કોલેજના વિધાર્થીઓ તથા અધ્યાપક્શ્રીઓ તેમજ સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.