સ્વામી વિવેકનંદ જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તા. ૧૨/૦૧/૨૦૨૨  ને બુધવારના રોજ ૧૧:૩૦ થી ૦૩:૦૦ ક્લાકે  વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય ખાતે  સ્વામી વિવેકાનંદજીના જીવન પર આધારિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામા આવેલ છે. કોલેજના સર્વે અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.