VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

Current Affairs” Quiz – 2021

૧૨ ઓગસ્ટ ૨૦૨૧ “નેશનલ લાઈબ્રેરીયન ડે” ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ ના વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા નાગરિકોના સામાન્ય જ્ઞાન માં વૃદ્ધિ થાય અને સાંપ્રત બનતી ઘટનાઓથી માહિતગાર થાય એ હેતુ થી ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે. આ ઓનલાઇન ક્વિઝમાં કોઇ પણ વ્યક્તિ એક જ વખત […]

Workshop on N-LIST (17/08/2021)

Shahid Veer Vinod Kinarawala Library, Gujarat Arts & Science College organized one day online  on “N-LIST Awareness Programme for M.Sc, students on 17/08/2021. The workshop was attended by more than 40 students. The workshop was aimed at imparting training to the students for optimum utilization of electronic resources.