Dr. Dhan Singh Rawat, Hon’ble Minister of Education and Health, Government of Uttarakhand, visited Gujarat College

Dr. Dhan Singh Rawat, Hon’ble Minister of Education and Health, Government of Uttarakhand, who visited Gujarat College today. He explored the college campus, library, museum, and botanical garden, appreciating the rich academic and cultural heritage. His insightful discussions on education were truly inspiring. Grateful for his valuable time and vision!
One Nation One Subscription Notice

આથી કોલેજના તમામ અધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનુ કે ભારત સરકાર દ્વારા ૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ એક નવી કેન્દ્રીય યોજના વન નેશન વન સબસ્ક્રિપ્શન (ONOS)ને અમલમાં મુકવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંચાલિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 30 થી વધુ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્રકાશકો દ્વારા પ્રકાશિત તમામ સંશોધન સામયિકો વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંશોધકો માટે […]
સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી 13/01/2025

વિશ્વ મહાપુરૂષ સ્વામી વિવેકનંદની ૧૬૨મી જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તારીખ 13-01-2025, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયદ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન આધારિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Author Talk and Book Review Session on 4th January 2025

શનિવાર, ૪ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ બપોરે ૨:૩૦ કલાકે ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય ખાતે એક વિશિષ્ટ સાહિત્યિક અને શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રથમ સત્રમાં માઈક્રોબાયોલોજી વિભાગના પ્રાધ્યાપક શ્રી ચૈતન્ય ઝા દ્વારા “Microbes and You” (લેખક: Wedberg, Stanley E, પ્રકાશક: Oxford & IBS Publishing Co.) ના અભ્યાસગ્રંથ […]
Book Display and Quiz on “The Life and Legacy of Mahatma Gandhi”

મહાત્મા ગાંધીજીની જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તા. ૦૧/૧૦/૨૦૨૪ ને મંગળવારના રોજ વીર શહિદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાંપુસ્તક પ્રદર્શન તથા ગાંધીજીના જીવનના વિવિધ પાસાઓ, તત્વજ્ઞાન, અને સામાજિક સુધારા માટેના પ્રયત્નો પર આધારિત ક્વિઝ નું આયોજન કરવામા આવેલ હતું જેમાં કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ ભાગ લીધેલ હતો. 1. આ ઓનલાઇન ક્વિઝમાં કોઇ પણ વ્યક્તિ એક જ વખત […]
Workshop on Library Automation & Digitization

Date: 17th – 21st September 2024Venue: KCG, Pragna Puram Campus, Ahmedabad The Knowledge Consortium of Gujarat (KCG) successfully conducted a five-day workshop on “Library Automation & Digitization” from 17th to 21st September 2024 at its Pragna Puram campus in Ahmedabad. The workshop aimed to provide library professionals with a deeper understanding of modern library technologies, […]
Book Display On Jhaverchand Meghani 04/09/2024

રાષ્ટ્રીય શાયર” શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઉજવણી ભાગ નિમીતે તા. 04/09/2024 ના રોજ વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાં ઝવેરચંદ મેઘાણી દ્વારા અને મેઘાણી પર પ્રકાશિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામા આવેલ હતુ, જેમાં કોલેજના ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ તથા અન્ય વિભાગના સર્વે અધ્યાપક્શ્રીઓ, વિદ્યાર્થીઓ તથા કર્મચારીશ્રીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Library Orientation for Drama First Year Students- 03 September 2024
Celebrarion of Premchand Jayanti on 09th August 2024

वीर शहीद विनोद किनारीवाला पुस्तकालय और हिंदी विभाग द्वारा संयुक्त रूप से मुंशी प्रेमचंद जयंती का आयोजन किया गया, जिसमें प्रेमचंद के जीवन और कृतित्व पर आधारित विविध कार्यक्रम आयोजित हुए। इस अवसर पर प्रेमचंद की प्रसिद्ध रचनाओं और उनके जीवन पर लिखी गई पुस्तकों की प्रदर्शनी लगाई गई, जिसने पाठकों को उनकी साहित्यिक धरोहर […]
Library Orientation for B. A. First Year Students- 01st August 2024

Orientation towards Library was conducted for newly admitted students on 1st August , 2024 for B.A. at main building, sardar Vallabhbhai Patel Hall , Gujarat arts and science college. Library Orientation for the Batch 2024, make them Introduce with Library Resources, Services, Activities & Basic Library & search Skill. It helps them to familiarize with […]