VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી 12/01/2023

વિશ્વ મહાપુરૂષ
સ્વામી વિવેકનંદની ૧૬૨મી જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તારીખ ૧૨-૦૧-૨૦૪૩, ગુજરાત
આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની
વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન
આધારિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ
સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.