VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

Book Display On Jhaverchand Meghani 04/09/2024

By

gasclibrary

/

September 6, 2024

રાષ્ટ્રીય શાયર” શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઉજવણી ભાગ નિમીતે તા. 04/09/2024 ના  રોજ   વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાં ઝવેરચંદ મેઘાણી દ્વારા અને મેઘાણી પર પ્રકાશિત  પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામા આવેલ હતુ, જેમાં કોલેજના ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ તથા અન્ય વિભાગના સર્વે અધ્યાપક્શ્રીઓ, વિદ્યાર્થીઓ તથા કર્મચારીશ્રીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.